“ॐ श्री महा कालिकायै नमः” પોતાની સ્થાપત્ય કલા, વારસો, વૈભવ, ઐશ્વર્ય અને હરણફાળ વિકાસ દ્વારા વિશ્વ જગતને આકર્ષિત કરનાર એવા ગતિશીલ ગુજરાતના પ્રવાસ અન્વયે આજે પાટણ મુકામે સ્થિત ઐતિહાસિક કાલિકા માતાજીના પાવન દર્શન કરી સૌના સુખાકારી અર્થે પ્રાર્થના કરી.
भाजपा पार्टी नहीं बल्कि परिवार है। @BJP4Gujarat द्वारा आयोजित टिफिन बैठक में पाटन की महिला मोर्चा सदस्यों एवं कार्यकर्ताओं के साथ भोजन ग्रहण कर आनंद की अनुभूति हुई। जमीनी स्तर से जुड़े हमारे कार्यकर्ता ही भाजपा की पहचान हैं।
पाटन प्रवास के दौरान UNESCO विश्व धरोहर स्थल रानी की वाव आने का सौभाग्य मिला। यहां की गई शिल्प और स्थापत्य कला में भारत की संस्कृति तथा जल संरक्षण की प्राचीन परंपरा की झलक साफ़ देखने को मिलती हैं।
પાટણ થી પટોળા… ગુજરાતનું ગૌરવ છે પટોળા. અહિયાના કારીગરોની પેઢીગત મહેનત એ આ કલાને સાચવી અને એક મોટા વ્યવસાયનો સ્રોત બનાવ્યો છે.
રામ રામ પાટણ 🙏 ભદ્રાડા ગામના લોકોનો સ્નેહ પામી ને આનંદિત છું.
આજે ગુજરાતનાં પાટણમાં @BJPSCMorcha નાં કાર્યકર્તા દેવજીભાઈ પરમારનાં ઘરે ભોજન ગ્રહણ કર્યુ. પરિવારજનો તરફથી સ્નેહપૂર્ણ આતિથ્ય તેમજ અત્યંત સ્વાદિષ્ટ ભોજન માટે બધા લોકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
पिछले 2 दशकों से गुजरात की जनता ने निरंतर अपना आर्शीवाद हमें दिया है। PM @NarendraModi जी के मार्गदर्शन और CM @Bhupendrapbjp के नेतृत्व में राज्य में पुनः भाजपा को सेवा का अवसर मिलेगा, ऐसा मेरा पूर्ण विश्वास है। पाटन में हुई @BJP4Gujarat कोर कमेटी की बैठक की झलकियां।
The place where #PMGatiShakti came alive. Visited the Bhaskaracharya National Institute for Space Applications and Geo-informatics (BISAG-N) in Gandhinagar today. India’s ambitions are being powered by the service of institutions like this.
Invest In The Future. Modi Govt. is fueling India’s ambitious growth plans with futuristic industrial infrastructure to boost manufacturing. At @NICDC01 Investors Roundtable Conference in Gandhinagar, invited businesses to partner in building an Aatmanirbhar Bharat.