August 22, 2022

“ॐ श्री महा कालिकायै नमः” પોતાની સ્થાપત્ય કલા, વારસો, વૈભવ, ઐશ્વર્ય અને હરણફાળ વિકાસ દ્વારા વિશ્વ જગતને આકર્ષિત કરનાર એવા ગતિશીલ ગુજરાતના પ્રવાસ અન્વયે આજે પાટણ મુકામે સ્થિત ઐતિહાસિક કાલિકા માતાજીના પાવન દર્શન કરી સૌના સુખાકારી અર્થે પ્રાર્થના કરી.

Subscribe to Newsletter

Podcasts